વેનેડિયમ $(V)$,ક્રોમિયમ $(Cr)$,મેંગેનીઝ $(Mn)$ અને આયર્ન $(Fe)$ ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $23$,$24$,$25$ અને $26$ છે. આમાંથી કોની બીજી આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હોવાની અપેક્ષા છે?

  • A
    $V$
  • B
    $Cr$
  • C
    $Mn$
  • D
    $Fe$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

નીચેના પૈકી કઈ ઇલેક્ટ્રોન રચના માટે આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે?

નીચે આપેલ લીસ્ટ-$I$ અને લીસ્ટ-$II$ ને મેચ કરો અને આપેલા કોડનો ઉપયોગ કરી સાચો જવાબ આપો.
લીસ્ટ-$I$ (ક્રમિક આયનીકરણ એન્થાલ્પી) $\left( kJ \, mol^{-1} \right)$ લીસ્ટ-$II$
તત્વ$IE_1$$IE_2$$IE_3$કોડતત્વ
$1$$2080$$3963$$6130$$(a)$$H$
$2$$520$$7297$$11810$$(b)$$Li$
$3$$900$$1758$$14810$$(c)$$Be$
$4$$800$$2428$$3660$$(d)$$B$
----$(e)$$Ne$

નીચેના વિકલ્પોમાંથી,પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના વધતા ક્રમમાં કયો ક્રમ હશે?

ફોટોઈલેક્ટ્રિક અસરમાં,જો $Li$,$Na$ અને $Rb$ ના વર્ક ફંક્શન અનુક્રમે $2.41 \ eV$,$2.30 \ eV$ અને $2.09 \ eV$ હોય,તો $K$ નું વર્ક ફંક્શન આશરે કેટલા $eV$ હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo