કોઈ વાયુની લાંબા સમય અંતરાલ પર લીધેલી સરેરાશ આણ્વિય ગતિ ઊર્જા......

  • A
    વાયુના નિરપેક્ષ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં છે.
  • B
    વાયુના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે.
  • C
    વાયુના નિરપેક્ષ તાપમાનના વર્ગના સમપ્રમાણમાં છે.
  • D
    નિરપેક્ષ તાપમાનથી સ્વતંત્ર છે.

Explore More

Similar Questions

હિલિયમ પરમાણુની સરેરાશ ઉષ્મીય ઊર્જાનો અંદાજ લગાવો:
$(i)$ ઓરડાના તાપમાને $(27^{\circ} C)$,
$(ii)$ સૂર્યની સપાટી પરના તાપમાને $(6000\; K)$,
$(iii)$ $10$ મિલિયન કેલ્વિન તાપમાને (તારાના કેન્દ્રનું લાક્ષણિક તાપમાન).

$300 \, K$ તાપમાને એક મોલ વાયુની ગતિઊર્જા $E$ છે. જો $400 \, K$ તાપમાને ગતિઊર્જા $E'$ હોય,તો ગુણોત્તર $E'/E$ શું થશે?

વાયુઓના ગતિવાદ અનુસાર,આદર્શ વાયુની કુલ ઉર્જા કોના બરાબર હોય છે?

$T$ તાપમાને હિલીયમના અણુની ગતિઊર્જા $E$ હોય,તો એવોગ્રેડો અંક $N_A$ કેટલો થાય?

નીચેનામાંથી કયો આલેખ આદર્શ વાયુની આંતરિક ઉર્જા $U$ અને વાયુના તાપમાન $T$ ($K$ માં) વચ્ચેનો સંબંધ શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo