ફેફસાંમાં પ્રવેશતા રુધિરની સરખામણીમાં ફેફસાંમાંથી બહાર આવતા રુધિરમાં શેનું પ્રમાણ વધુ હોય છે?

  • A
    કાર્બન ડાયોક્સાઇડ
  • B
    ઓક્સિજન
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

રુધિરમાં $CO_{2}$ ની દ્રાવ્યતા કેટલી હોય છે?

$CO_2$ ની દ્રાવ્યતા $O_2$ કરતા ....... ગણી વધારે હોય છે.

જો કોઈ વ્યક્તિ ઊંચાઈવાળા સ્થળે રહે તો તેના શરીરમાં $RBC$ ની સંખ્યા વધે છે,કારણ કે:

પાણીની વરાળ સ્થળજ વનસ્પતિના પર્ણમાંથી ખુલ્લાં વાયુરંધ્ર દ્વારા બહાર આવે છે. પ્રકાશસંશ્લેષણ દરમિયાન,કાર્બન ડાયૉક્સાઇડ આ જ ખુલ્લા વાયુરંધ્ર દ્વારા વનસ્પતિમાં પ્રવેશે છે. નીચેના વિકલ્પોમાંથી ઉપરોક્ત વિધાનો માટેનું કારણ શોધો.

વાયુઓના વિનિમય વિશે ટૂંકમાં સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo