$SF_6$ માં $S$ પરમાણુમાં બંધકોણ અને $\%$ $d-$કેરેક્ટર કેટલા છે?

  • A
    $120^{\circ}, 20\%$
  • B
    $90^{\circ}, 33\%$
  • C
    $105^{\circ}, 25\%$
  • D
    $90^{\circ}, 25\%$

Explore More

Similar Questions

$ICl_4^-$ માં મધ્યસ્થ પરમાણુના સંકરણમાં સામેલ $d-$ કક્ષકો કઈ છે?

Difficult
View Solution

યોગ્ય ઉદાહરણ સાથે $sp^3d^2$ સંકરણ સમજાવો.

Difficult
View Solution

નીચેના અણુઓમાં કાર્બન પરમાણુઓ દ્વારા કઈ સંકર કક્ષકોનો ઉપયોગ થાય છે?
$(a)$ $CH_3-CH_3$
$(b)$ $CH_3-CH=CH_2$
$(c)$ $CH_3-CH_2-OH$
$(d)$ $CH_3-CHO$
$(e)$ $CH_3COOH$

$ClF_3$ માં ક્લોરિનની સંકરણ અવસ્થા કઈ છે?

બે સંકર કક્ષકો વચ્ચેનો ખૂણો $105^o$ છે. તો સંકર કક્ષકોની $s-$ લાક્ષણિકતા .............. થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo