બંધ ઉર્જા એટલે એવી ઉર્જા જેની જરૂરિયાત શેના માટે હોય છે?

  • A
    પદાર્થના એક મોલનું વિયોજન કરવા માટે
  • B
    $1 \ kg$ પદાર્થમાં બંધનું વિયોજન કરવા માટે
  • C
    એક મોલ સમાન પ્રકારના બંધ તોડવા માટે
  • D
    પદાર્થના એક મોલમાં રહેલા બંધ તોડવા માટે

Explore More

Similar Questions

જ્યારે $0.5 \ g$ સલ્ફરને $SO_2$ માં બાળવામાં આવે છે,ત્યારે $4.6 \ kJ$ ઉષ્મા મુક્ત થાય છે. સલ્ફર ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી $kJ \ mol^{-1}$ માં કેટલી હશે?

નીચેની પ્રક્રિયાઓમાં સ્થિતિઊર્જા / એન્થાલ્પી ફેરફારને આલેખ દ્વારા દર્શાવો.
$(a)$ પથ્થરને જમીન પરથી છાપરા પર ફેંકવો.
$(b)$ $\frac{1}{2} H_{2(g)} + \frac{1}{2} Cl_{2(g)} \rightarrow HCl_{(g)}$
કઈ પ્રક્રિયામાં સ્થિતિઊર્જા/એન્થાલ્પી ફેરફાર સ્વયંભૂતા માટે જવાબદાર પરિબળ છે?

બંધ એન્થાલ્પી એટલે શું? $H_2O$ જેવા બહુપરમાણ્વીય અણુઓમાં બંધ એન્થાલ્પી સમજાવો.

Difficult
View Solution

દહન ઉષ્મા (heat of combustion) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો કાર્બનનું $CO_{2(g)}$ માં દહન એન્થાલ્પી $-394.0 \ kJ \ mol^{-1}$ હોય,તો સમાન તાપમાને કાર્બન અને ડાયોક્સિજનમાંથી $17.6 \ g$ $CO_2$ ના નિર્માણ માટે એન્થાલ્પી ફેરફાર $kJ$ માં કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo