સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શેના પર આધાર રાખતું નથી?

  • A
    પ્લેટોનું ક્ષેત્રફળ
  • B
    પ્લેટો વચ્ચેનું માધ્યમ
  • C
    પ્લેટો વચ્ચેનું અંતર
  • D
    પ્લેટોની ધાતુ

Explore More

Similar Questions

$A$ ક્ષેત્રફળ અને $Q$ વિદ્યુતભાર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની ઊર્જા ઘનતા કેટલી થાય?

$5\,mm$ ના અંતરે રહેલી બે સમાંતર પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $50\,V$ છે. $10^{-15}\,kg$ દળ અને $10^{-11}\,C$ વિદ્યુતભાર ધરાવતો એક કણ $10^7\,m/s$ ના વેગથી તેમાં પ્રવેશે છે. તો કણનો પ્રવેગ કેટલો હશે?

એક સમાંતર પ્લેટ કેપેસિટર પાસે $400 \, cm^2$ ક્ષેત્રફળ ધરાવતી લંબચોરસ પ્લેટો છે,જે હવાના માધ્યમ સાથે $2 \, mm$ ના અંતરે અલગ કરેલી છે. જો કેપેસિટરની વચ્ચે $200 \, V$ સ્થિતિમાન તફાવત લગાડવામાં આવે,તો પ્લેટો પરનો વિદ્યુતભાર કેટલો હશે?

જ્યારે સમાંતર પ્લેટ કેપેસીટરની બે પ્લેટો વચ્ચેનું અંતર $6\, cm$ હોય ત્યારે તેનું કેપેસીટન્સ $15\ \mu F$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર ઘટાડીને $2\, cm$ કરવામાં આવે,તો સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ ... $\mu F$ થશે.

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોને $v$ વેગથી એકબીજાથી દૂર ખેંચવામાં આવે છે. જો કોઈ ક્ષણે તેમની વચ્ચેનું અંતર $d$ હોય,તો કેપેસીટન્સના સમય સાથે બદલાવનો દર $d$ પર કેવી રીતે આધાર રાખે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo