અહીં દર્શાવેલ સર્કિટનો ઉપયોગ બે કોષો $E_1$ અને $E_2$ $(E_1 > E_2)$ ના emf ની સરખામણી કરવા માટે થાય છે. જ્યારે ગેલ્વેનોમીટર $E_1$ સાથે જોડાયેલ હોય ત્યારે નલ પોઈન્ટ $C$ પર મળે છે. જ્યારે ગેલ્વેનોમીટર $E_2$ સાથે જોડાયેલ હોય,ત્યારે નલ પોઈન્ટ ક્યાં હશે?

  • A
    $C$ ની ડાબી બાજુએ
  • B
    $C$ ની જમણી બાજુએ
  • C
    $C$ પર જ
  • D
    નલ પોઈન્ટમાં કોઈ ફેરફાર થશે નહીં

Explore More

Similar Questions

$f(x)=\frac{x}{\sqrt{1+x^2}}$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય $f: R \rightarrow R$ એ ........ છે.

$2.25 \times 10^8 \ m/s$ ના વેગથી ગતિ કરતા કણની દ-બ્રોગલી તરંગલંબાઈ,ફોટોનની તરંગલંબાઈને સમાન છે. તો કણની ગતિઊર્જા અને ફોટોનની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ($/8$ માં)?

જો $\sin ^{-1} x - \cos ^{-1} x = \frac{\pi}{6}$ હોય,તો $x$ ની કિંમત શોધો.

$RNA$ માં કઈ શર્કરા જોવા મળે છે?

$f(x) = x^4 e^{-x^2}$ ની મહત્તમ કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo