એક વર્તુળાકાર મેદાનનો પરિઘ $220\, m$ છે. તેની બહારની બાજુએ સમાન પહોળાઈનો રસ્તો છે. જો રસ્તા સાથેના મેદાનનો પરિઘ $264\, m$ હોય,તો રસ્તાની પહોળાઈ શોધો ( $m$ માં).

  • A
    $21$
  • B
    $13$
  • C
    $7$
  • D
    $9$

Explore More

Similar Questions

એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ $10.5 \, cm$ છે. $20$ મિનિટમાં તેના દ્વારા આવરી લેવાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ $\ldots \, cm^2$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ $21 \, cm$ અને $28 \, cm$ છે. જો $m \angle AOB = 40^\circ$ હોય,તો છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ($cm^2$ માં)

Difficult
View Solution

એક વર્તુળનું ક્ષેત્રફળ $200 \, cm^{2}$ છે. તો તે વર્તુળના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \, cm^{2}$ હોઈ શકે.

એક ખેતર સમબાજુ ત્રિકોણના આકારનું છે જેમાં દરેક બાજુની લંબાઈ $70\, m$ છે. એક ગાયને તેના એક શિરોબિંદુ પર $5\, m$ લાંબા દોરડા વડે બાંધવામાં આવી છે. ખેતરમાં ગાય જે વિસ્તારમાં ચરી શકે છે તેનું ક્ષેત્રફળ શોધો. $(\pi = 3.14)$ ($m^2$ માં)

$\overline{ OA }$ અને $\overline{ OB }$ એ એક વર્તુળની પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. જો $OA = 5.6 \, cm$ હોય,તો તે ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ .......... $cm^2$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo