$(2x^2 + \frac{1}{x})^{10}, x \neq 0$ ના વિસ્તરણમાં $x^2$ નો સહગુણક શોધો:

  • A
    $3240$
  • B
    $3360$
  • C
    $3480$
  • D
    $3600$

Explore More

Similar Questions

ધારો કે $l, m, n$ એ $\left(a x^2+\frac{b}{x^3}\right)^{15}$ ના વિસ્તરણમાં અનુક્રમે $x^{10}$ નો સહગુણક,અચળ પદ અને $x^{-10}$ નો સહગુણક દર્શાવે છે. જો $\frac{l}{m}+\frac{m}{n}=\frac{26}{11}$ હોય,તો $a^2: b^2=$

જો ધન પૂર્ણાંકો $r > 1$ અને $n > 2$ માટે,$(1 + x)^{2n}$ ના વિસ્તરણમાં $x$ ની $(3r)^{th}$ અને $(r + 2)^{th}$ ઘાતના સહગુણકો સમાન હોય,તો:

ધારો કે $(x + \frac{a}{x^2})^n, x \neq 0$ ના વિસ્તરણમાં ત્રીજા,ચોથા અને પાંચમા પદના સહગુણકોનો ગુણોત્તર $12 : 8 : 3$ છે. તો આ વિસ્તરણમાં $x$ થી સ્વતંત્ર પદ ...... ની બરાબર છે.

જો ધન પૂર્ણાંકો $r > 1, n > 2$ માટે,$(1 + x)^{2n}$ ના વિસ્તરણમાં $x$ ની $(3r)^{th}$ અને $(r + 2)^{th}$ ઘાતના સહગુણકો સમાન હોય,તો $n$ બરાબર શું થાય?

સાબિત કરો કે $(1+x)^{2n}$ ના વિસ્તરણમાં મધ્યમ પદ $\frac{1 \cdot 3 \cdot 5 \cdots (2n-1)}{n!} 2^n x^n$ છે,જ્યાં $n$ એ ધન પૂર્ણાંક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo