સંયુક્ત વિધાન $(P \vee Q) \wedge (\sim P) \Rightarrow Q$ એ નીચેનામાંથી કોના સમકક્ષ છે?

  • A
    $P \vee Q$
  • B
    $\sim(P \Rightarrow Q) \Leftrightarrow P \wedge \sim Q$
  • C
    $P \wedge \sim Q$
  • D
    $\sim(P \Rightarrow Q)$

Explore More

Similar Questions

વિધાન $(\sim( p \Leftrightarrow \sim q )) \wedge q$ એ :

નીચેના વિધાનનું નિષેધ લખો:
$p:$ દરેક વાસ્તવિક સંખ્યા $x$ માટે,$x^{2} > x.$

નીચે બે વિધાનોની જોડી આપવામાં આવી છે. "if and only if" (જો અને તો જ) નો ઉપયોગ કરીને આ બે વિધાનોને જોડો.
$p:$ જો લંબચોરસ એ ચોરસ હોય,તો તેની ચારેય બાજુઓ સમાન હોય છે.
$q:$ જો લંબચોરસની ચારેય બાજુઓ સમાન હોય,તો તે લંબચોરસ એ ચોરસ છે.

$(\sim (\sim p)) \wedge q$ એ ......... ને સમાન છે.

નીચે આપેલા વિધાનનું નકારાત્મક વિધાન લખો:
$s:$ બધા વિદ્યાર્થીઓ પ્રાથમિક સ્તરે ગણિતનો અભ્યાસ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo