જે સંયોજનને મંદ $NaOH$ સાથે ગરમ કરવાથી એસીટાલ્ડિહાઈડ બને છે,તે કયું છે?

  • A
    $1, 1-$ડાયક્લોરોઈથેન
  • B
    $1, 1, 1-$ટ્રાયક્લોરોઈથેન
  • C
    $1-$ક્લોરોઈથેન
  • D
    $1, 2-$ડાયક્લોરોઈથેન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

આલ્કાઈલ હેલાઈડનું ડીહાઈડ્રોહેલોજિનેશન એ ........... છે.

નીચેના સંયોજનો માટે $S_{N^1}$ પ્રક્રિયાના દરનો ઘટતો ક્રમ કયો છે?
$I$. $Ph-C(Br)(CH_3)-Ph$
$II$. $Ph-CH(Br)-Ph$
$III$. $Ph-CH(Br)-CH_3$
$IV$. $Ph-CH_2Br$

$ \xrightarrow[Acetone]{NaI} \underset{(Major)}{X} $ $ \xrightarrow[{S_N2}]{aq. KOH} \underset{(Major)}{Y} $
$X$ અને $Y$ શું હોવા જોઈએ?

$t$-બ્યુટાઇલ બ્રોમાઇડનું જલીય $NaOH$ સાથે જળવિભાજન કરવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo