$Cl$,$F$,$Te$,અને $Po$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ ..... છે.

  • A
    $F < Cl < Te < Po$
  • B
    $Cl < F < Te < Po$
  • C
    $Te < Po < Cl < F$
  • D
    $Po < Te < F < Cl$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી ઓછી છે?

આવર્ત કોષ્ટકમાં તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની આવર્તિતતા સમજાવો.

જ્યારે અલગ કરેલા વાયુરૂપ ક્લોરિન પરમાણુમાંથી ક્લોરાઇડ આયન બને છે,ત્યારે $3.8 \ eV$ ઊર્જા મુક્ત થાય છે. આ મૂલ્ય .... ની બરાબર છે.

નીચેનામાંથી કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (ઇલેક્ટ્રોન એફિનિટી) સૌથી વધુ છે?

ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $3.7 \ eV$ છે. $1 \ g$ ક્લોરિન વાયુમય અવસ્થામાં સંપૂર્ણપણે $Cl^-$ આયનમાં રૂપાંતરિત થાય છે. $(1 \ eV = 23.06 \ kcal \ mol^{-1})$. આ પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા $...... \ kcal$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo