$10^{-6} \ kg$ દળ ધરાવતા અને $10 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરતા કણ સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હશે $:-$

  • A
    $6.63 \times 10^{-22} \ m$
  • B
    $6.63 \times 10^{-29} \ m$
  • C
    $6.63 \times 10^{-31} \ m$
  • D
    $6.63 \times 10^{-34} \ m$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોન વિવર્તનની જેમ, ન્યુટ્રોન વિવર્તનનો ઉપયોગ પણ અણુઓની રચના નક્કી કરવા માટે થાય છે। જો વપરાયેલ તરંગલંબાઇ $800 \, pm$ હોય, તો ન્યુટ્રોન સાથે સંકળાયેલ લાક્ષણિક વેગની ગણતરી કરો।

Difficult
View Solution

બોહર કક્ષકને ક્વોન્ટાઈઝ કરવા માટે,તેનો પરિઘ ....... જેટલો થશે.

$0.1 \ kg$ દળ ધરાવતા અને $10 \ m/s$ ના વેગથી ગતિ કરતા પદાર્થની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? આ મૂલ્ય શું સૂચવે છે?

જો $a_0$ એ બોહર ત્રિજ્યા હોય,તો $H$ પરમાણુની બીજી ઉત્તેજિત અવસ્થામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

જો ગતિ કરતા પ્રોટોન,ડ્યુટેરોન અને આલ્ફા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન હોય,તો તેમની ગતિઊર્જાનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo