નીચેની આકૃતિઓ બે સ્ત્રોતોના પ્રકાશના વિવર્તનમાં તીવ્રતાનું વિતરણ દર્શાવે છે. નીચેનામાંથી કયા કિસ્સામાં સ્ત્રોતો માત્ર અલગ (just resolved) દેખાય છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

શ્વેત પ્રકાશ વડે એક સ્લિટ ફ્રોનહોફર વિવર્તન ભાત રચાય છે. પ્રકાશની કઈ તરંગલંબાઈ માટે વિવર્તન ભાતમાં ત્રીજું ગૌણ અધિકતમ,$6500 Å$ તરંગલંબાઈ ધરાવતા લાલ પ્રકાશની ભાતના બીજા ગૌણ અધિકતમ સાથે સંપાત થશે ($Å$ માં)?

એક વિદ્યાર્થી $5.4 \,km/h$ ની ઝડપે સીધા રસ્તા પર દોડી રહ્યો છે. રસ્તાથી $8 \,m$ દૂર એક પાઇપનું મુખ રસ્તાને લંબ રાખેલું છે (આકૃતિ જુઓ). પાઇપનો વ્યાસ $0.45 \,m$ છે. પાઇપના બીજા છેડે એક સ્પીકર છે જે પાઇપના મુખ તરફ $1280 \,Hz$ ની આવૃત્તિનો અવાજ ઉત્સર્જિત કરે છે. જેમ વિદ્યાર્થી પાઇપની સામેથી પસાર થાય છે,ત્યારે તે $T$ સેકન્ડ માટે સ્પીકરનો અવાજ સાંભળે છે. $T$ કઈ રેન્જમાં છે? (ધ્વનિની ઝડપ $= 320 \,m/s$ લો):

Fraunhofer વિવર્તન માટે $\lambda = 6000 \; \mathring{A}$ માટે મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ $\theta_{0}$ છે. જ્યારે તે જ સ્લિટને બીજા એકરંગી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે કોણીય પહોળાઈમાં $30 \% $ નો ઘટાડો થાય છે. આ પ્રકાશની તરંગલંબાઇ ....... $\mathring{A}$ છે.

ફ્રૉનહોફર વિવર્તનમાં,$6328 \ \mathring{A}$ તરંગલંબાઈનો પ્રકાશ $0.2 \ mm$ પહોળાઈની સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે,તો ગૌણ મહત્તમ અથવા ન્યૂનતમની કોણીય પહોળાઈ કેટલી હશે ($^{\circ}$ માં)?

સમજાવો કે વધુ અંતર માટે,વિવર્તનને કારણે થતું ફેલાવો એ કિરણ પ્રકાશશાસ્ત્રને કારણે થતા ફેલાવા કરતા વધારે હોય છે. અથવા ફ્રેનલ અંતરનું મહત્વ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo