શ્વેત પ્રકાશ વડે એક સ્લિટ ફ્રોનહોફર વિવર્તન ભાત રચાય છે. પ્રકાશની કઈ તરંગલંબાઈ માટે વિવર્તન ભાતમાં ત્રીજું ગૌણ અધિકતમ,$6500 Å$ તરંગલંબાઈ ધરાવતા લાલ પ્રકાશની ભાતના બીજા ગૌણ અધિકતમ સાથે સંપાત થશે ($Å$ માં)?

  • A
    $4400$
  • B
    $4100$
  • C
    $4642.8$
  • D
    $9100$

Explore More

Similar Questions

ફ્રોનહોફર વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિક્તમનું કોણીય અંતર માપવામાં આવે છે. સ્લિટને $6000 Å$ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો સ્લિટને બીજી તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે,તો કોણીય અંતર $20 \%$ ઘટે છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે ($Å$ માં)?

$800 \,nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશનો કિરણપુંજ એક સ્લિટમાંથી પસાર થઈને સ્લિટથી $5 \,m$ દૂર રાખેલા પડદા પર પડે છે. રે ઓપ્ટિક્સ (કિરણ પ્રકાશશાસ્ત્ર) સન્નિક્ટતા માન્ય રહે તે માટે સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ ($\,mm$ માં)?

Fraunhofer વિવર્તન માટે $\lambda = 6000 \; \mathring{A}$ માટે મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ $\theta_{0}$ છે. જ્યારે તે જ સ્લિટને બીજા એકરંગી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે કોણીય પહોળાઈમાં $30 \% $ નો ઘટાડો થાય છે. આ પ્રકાશની તરંગલંબાઇ ....... $\mathring{A}$ છે.

ફ્રૉનહોફર વિવર્તનના પ્રયોગમાં, $L$ એ પડદા અને અવરોધ વચ્ચેનું અંતર છે, $b$ એ અવરોધનું કદ છે અને $\lambda$ એ આપાત પ્રકાશની તરંગલંબાઈ છે. ફ્રૉનહોફર વિવર્તનની લાગુ પડવાની સામાન્ય શરત કઈ છે?

ફ્રોનહોફર વિવર્તનની ભાતમાં,સ્લિટની પહોળાઈ $0.3 \ mm$ છે અને પડદો લેન્સથી $1.5 \ m$ દૂર છે. જો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $4500 \ Å$ હોય,તો મધ્યસ્થ અધિક્તમની બંને બાજુએ આવેલા પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર કેટલું હશે ($mm$ માં)? [ $\theta$ નાનું છે અને રેડિયનમાં માપવામાં આવે છે.]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo