ક્રાઉન અને ફ્લિન્ટ ગ્લાસની વિભાજન શક્તિ (dispersive power) અનુક્રમે $0.02$ અને $0.04$ છે. લેન્સના એક્રોમેટિક સંયોજનમાં,ફ્લિન્ટ ગ્લાસ લેન્સની કેન્દ્રલંબાઈ $40 \ cm$ છે. તો ક્રાઉન ગ્લાસ લેન્સની કેન્દ્રલંબાઈ $....... \ cm$ હશે.

  • A
    $-20$
  • B
    $+20$
  • C
    $-10$
  • D
    $+10$

Explore More

Similar Questions

એક પ્લેનો-કોન્વેક્સ લેન્સ દ્વારા લેન્સની પાછળ $8 \ m$ અંતરે રચાતું વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક છે અને વસ્તુના કદ કરતાં ત્રીજા ભાગનું છે. લેન્સની અંદર પ્રકાશની તરંગલંબાઇ મુક્ત અવકાશમાં રહેલી તરંગલંબાઇ કરતાં $\frac{2}{3}$ ગણી છે. લેન્સની વક્ર સપાટીની ત્રિજ્યા કેટલી છે ($m$ માં)?

એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી $f/2$ અંતરે મૂકવામાં આવે છે. પ્રતિબિંબ કેવું હશે?

Difficult
View Solution

પાતળા બહિર્ગોળ લેન્સ દ્વારા પ્રતિબિંબ કેવી રીતે રચાય છે તે સમજાવો અને લેન્સ મેકરનું સૂત્ર તારવો: $\frac{1}{f} = (n_{21} - 1) \left[ \frac{1}{R_1} - \frac{1}{R_2} \right]$.

Difficult
View Solution

એક વસ્તુને બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્રથી $x$ અંતરે મૂકવામાં આવે છે અને તેની પ્રતિબિંબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $I$ પર રચાય છે. અંતરો $x$ અને $x'$ નીચેનામાંથી કયા સંબંધનું પાલન કરે છે?

સ્થાનાંતરની રીતમાં વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $70 \, cm$ છે અને લેન્સની કેન્દ્રલંબાઈ $16 \, cm$ છે. લેન્સના મોટા અને નાના પ્રતિબિંબોના સ્થાન વચ્ચેનું અંતર ..... $cm$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo