$x^{2}-y^{2}=4$ ના નાભિનું તેની નજીકની નિયામિકા (directrix) થી અંતર કેટલું છે?

  • A
    $4 \sqrt{2}$
  • B
    $8 \sqrt{2}$
  • C
    $2 \sqrt{2}$
  • D
    $\sqrt{2}$

Explore More

Similar Questions

અતિવલય $x^2 - 3y^2 = 1$ ના અનુબદ્ધ અતિવલયની ઉત્કેન્દ્રતા કેટલી થાય?

લંબચોરસ અતિવલય $xy = c^2$ ના બિંદુ $t_1$ આગળનો અભિલંબ વક્રને ફરીથી બિંદુ $t_2$ પર મળે છે. તો $t_1^3 t_2$ ની કિંમત શું થાય?

જો રેખા $lx + my = 1$ એ અતિવલય $\frac{x^2}{a^2} - \frac{y^2}{b^2} = 1$ નો અભિલંબ હોય,તો $\frac{a^2}{l^2} - \frac{b^2}{m^2}$ ની કિંમત શું થાય?

જો અતિવલય $\frac{x^2}{9}-\frac{y^2}{16}=1$ પરના બિંદુ $P(3 \sqrt{2}, 4)$ આગળ દોરેલો સ્પર્શક તેની નિયામિકાને ચોથા ચરણમાં $Q(\alpha, \beta)$ માં મળે,તો $\beta=$

ધારો કે પરવલય $y^2 = 24x$ પર બિંદુ $(\alpha, \beta)$ આગળ દોરેલ સ્પર્શક રેખા $2x + 2y = 5$ ને લંબ છે. તો અતિવલય $\frac{x^2}{\alpha^2} - \frac{y^2}{\beta^2} = 1$ ના બિંદુ $(\alpha + 4, \beta + 4)$ આગળનો અભિલંબ નીચેનામાંથી કયા બિંદુમાંથી પસાર થતો $\text{નથી}$?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo