તાર્કિક વિધાન $p \to (q \to r)$ ના પ્રતિલોમ (inverse) ના પ્રતીપ (converse) નું દ્વૈત (dual) કોના સમતુલ્ય છે?

  • A
    $\sim [p \vee (r \to q)]$
  • B
    $p \vee (r \to q)$
  • C
    $\sim [p \vee (q \to r)]$
  • D
    $p \vee (q \to r)$

Explore More

Similar Questions

ધારો કે $p, q, r$ એ કોઈ પણ વિધાનો છે. તો વિધાન $p \Rightarrow (q \vee r)$ ને તાર્કિક રીતે સમાન વિધાન કયું છે?

વિધાન $\sim(p \leftrightarrow \sim q)$ એ :

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$A$ : ઋષિ ન્યાયાધીશ છે.
$B$ : ઋષિ પ્રમાણિક છે.
$C$ : ઋષિ અહંકારી નથી.
"જો ઋષિ ન્યાયાધીશ હોય અને તે અહંકારી ન હોય,તો તે પ્રમાણિક છે" આ વિધાનનું નકાર (negation) શું થાય?

વિધાન $(p \lor \sim q) \to (p \land \sim q)$ ના પ્રતિધનાત્મક (contrapositive) નું નિષેધ (negation) શું છે?

જો $p : 5$ એ $2$ કરતા મોટું નથી અને $q : \text{જયપુર રાજસ્થાનની રાજધાની છે}$ એ બે વિધાનો હોય,તો વિધાન $p \Rightarrow q$ નું નિષેધ વિધાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo