લોખંડના એક તારનો વિદ્યુત અવરોધ $R$ છે. જો તેની લંબાઈ અને ત્રિજ્યા બંને બમણી કરવામાં આવે,તો

  • A
    અવરોધ બમણો થશે અને વિશિષ્ટ અવરોધ અડધો થશે
  • B
    અવરોધ અડધો થશે અને વિશિષ્ટ અવરોધ બદલાશે નહીં
  • C
    અવરોધ અડધો થશે અને વિશિષ્ટ અવરોધ બમણો થશે
  • D
    અવરોધ અને વિશિષ્ટ અવરોધ બંને બદલાશે નહીં

Explore More

Similar Questions

પ્લાસ્મોડેસ્માટા (કોષરસતંતુ) શું છે?

ઉપવલય $\frac{x^{2}}{16}+\frac{y^{2}}{b^{2}}=1$ અને અતિવલય $\frac{x^{2}}{144}-\frac{y^{2}}{81}=\frac{1}{25}$ ના નાભિઓ સંપાતી છે,તો $b^{2}$ ની કિંમત શોધો.

નીચેનામાંથી ક્યા એક સિવાય બાકીના બધાને ગરમ કરતાં સહેલાઇથી ઓક્સિજન મળે છે?

નીચેનામાંથી ફેનાસેટિન (phenacetin) ઓળખો.

એક વાયુ મિશ્રણમાં કદના $50\%$ હિલિયમ તથા $50\%$ મિથેન વાયુ રહેલા છે. તો આ વાયુ મિશ્રણમાં મિથેનનું વજનથી ટકાવાર પ્રમાણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo