હાઇડ્રોજન વર્ણપટના ઉર્જા સ્તરો આકૃતિમાં દર્શાવેલ છે. ત્યાં કેટલાક સંક્રમણો $A, B, C, D$ અને $E$ છે. સંક્રમણ $A, B$ અને $C$ અનુક્રમે શું દર્શાવે છે?

  • A
    લાયમન શ્રેણીનો પ્રથમ સભ્ય,બામર શ્રેણીની ત્રીજી વર્ણપટ રેખા અને પાશ્ચન શ્રેણીની બીજી વર્ણપટ રેખા
  • B
    હાઇડ્રોજનનું આયનીકરણ પોટેન્શિયલ,બામર શ્રેણીની બીજી વર્ણપટ રેખા અને પાશ્ચન શ્રેણીની ત્રીજી વર્ણપટ રેખા
  • C
    લાયમન શ્રેણીની શ્રેણી મર્યાદા,બામર શ્રેણીની ત્રીજી વર્ણપટ રેખા અને પાશ્ચન શ્રેણીની બીજી વર્ણપટ રેખા
  • D
    લાયમન શ્રેણીની શ્રેણી મર્યાદા,બામર શ્રેણીની બીજી વર્ણપટ રેખા અને પાશ્ચન શ્રેણીની ત્રીજી વર્ણપટ રેખા

Explore More

Similar Questions

ઉગમબિંદુમાંથી પસાર થતી રેખાઓની જોડીનું સમીકરણ શોધો,જેના ઢાળનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે $4$ અને $9$ નો સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક છે.

એસિટિક એસિડની ધાતુ સોડિયમ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન અને $X$ બનાવે છે. જ્યારે $X$ ને સોડાલાઇમ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે $Y$ અને સોડિયમ કાર્બોનેટ બને છે. $Y$ શું છે?

સલ્ફ્યુરિક એસિડ $PCl_5$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

ક્વીક લાઇમને કોક સાથે વિધુત ભઠ્ઠીમાં ગરમ કરવાથી શું મળે છે?

$x = \log \left( \frac{1}{y} + \sqrt{1 + \frac{1}{y^2}} \right) \Rightarrow y$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo