મિથેનોલ,ફોર્માલ્ડિહાઇડ અને પાણીની સર્જન એન્થાલ્પી $(\Delta H_f)$ અનુક્રમે $-239, -116$ અને $-286 \ kJ \ mol^{-1}$ છે. મિથેનોલનું ફોર્માલ્ડિહાઇડ અને પાણીમાં ઓક્સિડેશન માટે એન્થાલ્પી ફેરફાર $kJ$ માં કેટલો થશે?

  • A
    $-136$
  • B
    $-173$
  • C
    $163$
  • D
    $-163$

Explore More

Similar Questions

$0.5 \ mol$ $HNO_3$ અને $0.2 \ mol$ $KOH$ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે તટસ્થીકરણ ઉષ્મા $=$ ...... $kJ$ થાય.

$CCl_4$ ની બાષ્પીભવન એન્થાલ્પી $30.5 \ kJ \ mol^{-1}$ છે. અચળ દબાણે $284 \ g$ $CCl_4$ ના બાષ્પીભવન માટે જરૂરી ઉષ્માની ગણતરી કરો. ($CCl_4$ નું મોલર દળ $= 154 \ g \ mol^{-1}$).

$H^{+}_{(aq)} + OH^{-}_{(aq)} \rightarrow H_2O_{(l)} + 56 \text{ kJ/mol}$. $1 \text{ mole } H_2SO_4$ ના સંપૂર્ણ તટસ્થીકરણ માટેની તટસ્થીકરણ ઉષ્મા ...... $\text{kJ}$ હશે.

$H_2 + Cl_2 \rightarrow 2HCl$ પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય છે. $H-H$ અને $Cl-Cl$ ની બંધ ઉર્જા અનુક્રમે $430 \ kJ \ mol^{-1}$ અને $242 \ kJ \ mol^{-1}$ છે. જો પ્રક્રિયાની એન્થાલ્પી $-182 \ kJ \ mol^{-1}$ હોય,તો $H-Cl$ ની બંધ ઉર્જા . . . . . . $kJ \ mol^{-1}$ છે.

Difficult
View Solution

આપેલ છે કે બેન્ઝીન,સાયક્લોહેક્ઝેન અને હાઇડ્રોજનની મોલર દહન એન્થાલ્પી અનુક્રમે $x, y$ અને $z$ છે,તો બેન્ઝીનનું સાયક્લોહેક્ઝેનમાં હાઇડ્રોજનેશન કરવા માટેની મોલર એન્થાલ્પી કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo