સરળ આવર્ત પ્રગામી તરંગનું સમીકરણ $y = \frac{1}{\sqrt{a}} \sin \omega t \pm \frac{1}{\sqrt{b}} \cos \omega t$ દ્વારા આપવામાં આવે છે,તો તરંગનો પરિણામી કંપવિસ્તાર કેટલો હશે?

  • A
    $\frac{a \pm b}{a b}$
  • B
    $\frac{\sqrt{a} \pm \sqrt{b}}{a b}$
  • C
    $\frac{\sqrt{a} \pm \sqrt{b}}{\sqrt{a b}}$
  • D
    $\sqrt{\frac{a+b}{a b}}$

Explore More

Similar Questions

$y_1 = 10 \sin(2000 \pi t + 2x)$ અને $y_2 = 10 \sin(2000 \pi t + 2x + \frac{\pi}{2})$ દ્વારા દર્શાવવામાં આવતા બે તરંગો કોઈ ચોક્કસ ક્ષણે કોઈ બિંદુએ સંપાત થાય છે. પરિણામી કંપવિસ્તાર ..... $unit$ છે.

Difficult
View Solution

ચાર સ્વતંત્ર તરંગો નીચેના સમીકરણો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. આમાંથી કયા સમીકરણો વ્યતિકરણની ઘટના દર્શાવે છે?
$Y_1 = a_1 \sin \omega t$
$Y_2 = a_2 \sin \omega t$
$Y_3 = a_3 \cos \omega t$
$Y_4 = a_4 \sin (\omega t + \frac{\pi}{3})$

બે તરંગો એકસાથે એક દોરીમાંથી પસાર થઈ રહ્યા છે અને તેમના સમીકરણો નીચે મુજબ છે:
${y}_{1} = {A}_{1} \sin {k}({x} - {vt}), {y}_{2} = {A}_{2} \sin {k}({x} - {vt} + {x}_{0}).$
આપેલ કંપવિસ્તાર ${A}_{1} = 12 \, {mm}$ અને ${A}_{2} = 5 \, {mm}$,${x}_{0} = 3.5 \, {cm}$ અને તરંગ સંખ્યા ${k} = 6.28 \, {cm}^{-1}$ છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર $...... \, {mm}$ થશે.

$A_1$ અને $A_2$ કંપવિસ્તાર ધરાવતા બે તરંગોનું સંપાતીકરણ થાય છે. પરિણામી તરંગોની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $9 : 4$ છે. $A_2 / A_1$ નું મૂલ્ય કેટલું હશે? [ધારો કે $A_1 > A_2$]

સુપરપોઝિશનના સિદ્ધાંતને ગાણિતિક રીતે રજૂ કરીને બે કરતા વધુ તરંગ વિધેયોનું પરિણામી તરંગ મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo