વિદ્યુતક્ષેત્રમાં સમસ્થિતિમાન રેખાનું સમીકરણ $y = 2x$ છે. તો $(1, 2)$ બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો સદિશ કયો હોઈ શકે?

  • A
    $4 \hat{i} + 3 \hat{j}$
  • B
    $4 \hat{i} + 8 \hat{j}$
  • C
    $8 \hat{i} + 4 \hat{j}$
  • D
    $-8 \hat{i} + 4 \hat{j}$

Explore More

Similar Questions

સપાટીઓ $A$ અને $B$ સમાન સ્થિતિમાન $V'$ પર છે. વિદ્યુતભાર $q$ ને $A$ થી $B$ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ........ છે.

$q_{2}$ વિદ્યુતભાર $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથના કેન્દ્ર પર છે. આ સમસ્થિતિમાન પથ પર $q_{1}$ વિદ્યુતભારને એક વાર ફેરવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

વિધાન $(A):$ બિંદુવત વિદ્યુતભાર માટે ગોલીય સમસ્થિતિમાન પૃષ્ઠ શક્ય નથી.
કારણ $(R):$ ગોલીય કેપેસિટરની અંદર ગોલીય સમસ્થિતિમાન પૃષ્ઠ શક્ય છે.

સમાન મૂલ્યના ધન અને ઋણ બિંદુવત વિદ્યુતભારોને અનુક્રમે $(0, 0, a/2)$ અને $(0, 0, -a/2)$ પર રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક ધન બિંદુવત વિદ્યુતભારને $(-a, 0, 0)$ થી $(0, a, 0)$ સુધી ખસેડવામાં આવે ત્યારે વિદ્યુતક્ષેત્ર દ્વારા થતું કાર્ય કેટલું હશે?

અવકાશમાં $100 \ V/m$ ના મૂલ્યનું સમાન વિદ્યુતક્ષેત્ર $y = 3 + x$ રેખાની દિશામાં છે. બિંદુ $A(3, 1)$ અને $B(1, 3)$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo