તે વક્રનું સમીકરણ શોધો જેનો ઢાળ $\frac{y - 1}{x^2 + x}$ છે અને જે બિંદુ $(1, 0)$ માંથી પસાર થાય છે.

  • A
    $xy - x - y - 1 = 0$
  • B
    $(y - 1)(x + 1) = 2x$
  • C
    $xy + x + y - 1 = 0$
  • D
    $y(x + 1) - x + 1 = 0$

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \frac{1 + y^2}{1 + x^2}$ નો ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $\frac{d y}{d x}=\frac{x+y+1}{2 x+2 y+1}$ નો વ્યાપક ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $\cos x \cos y \frac{dy}{dx} = - \sin x \sin y$ નો ઉકેલ શોધો.

બિંદુ $(0, -2)$ માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો,જો વક્ર પરના કોઈપણ બિંદુ $(x, y)$ માટે,તેના સ્પર્શકનો ઢાળ અને બિંદુના $y$-યામનો ગુણાકાર તે બિંદુના $x$-યામ જેટલો હોય.

વિકલ સમીકરણ $x \cos y \,dy = (x e^x \log x + e^x) dx$ નો વ્યાપક ઉકેલ શોધો (જ્યાં $C$ એ સંકલનનો અચળાંક છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo