$x^2+y^2=9$ અને $x+y=3$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓની જોડનું સમીકરણ શું છે?

  • A
    $x^2+(3-y)^2=9$
  • B
    $(3+y)^2+y^2=9$
  • C
    $x^2 - y^2 = 9$
  • D
    $xy = 0$

Explore More

Similar Questions

જો $x^y \cdot y^x = 16$ હોય,તો $(2, 2)$ આગળ $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

નીચેના પૈકી પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો છે?

$25^{\circ} C$ તાપમાન ધરાવતા $300 \, g$ પાણીને $0^{\circ} C$ તાપમાન ધરાવતા $100 \, g$ બરફમાં ઉમેરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ........... $^{\circ} C$ હશે.

$f$ કેન્દ્રલંબાઈ અને $d$ વ્યાસનું છિદ્ર ધરાવતો લેન્સ $I$ તીવ્રતાનું પ્રતિબિંબ રચે છે. જો લેન્સના મધ્ય ભાગમાં $d/2$ વ્યાસના ભાગને કાળા કાગળથી ઢાંકી દેવામાં આવે,તો લેન્સની નવી કેન્દ્રલંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા અનુક્રમે કેટલી થશે?

જો સમતલ $7x + 11y + 13z = 3003$ એ યામ અક્ષોને $A, B, C$ માં મળે છે, તો $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo