$\triangle ABC$ ની બાજુઓ $AB$ અને $AC$ ના લંબદ્વિભાજકોના સમીકરણો અનુક્રમે $x-y+5=0$ અને $x+2y=0$ છે. જો શિરોબિંદુ $A$ ના યામ $(1, -2)$ હોય,તો $BC$ નું સમીકરણ શોધો.

  • A
    $14x+23y-40=0$
  • B
    $14x-23y+40=0$
  • C
    $23x+14y-40=0$
  • D
    $23x-14y+40=0$

Explore More

Similar Questions

જ્યારે $m$ દળને $x$ અંતર ખસેડવામાં આવે અને $m'$ ને સ્થિર રાખવામાં આવે ત્યારે બે દળ $m$ અને $m'$ ના દ્રવ્યમાન કેન્દ્રમાં $\frac{x}{5}$ જેટલું સ્થાનાંતર થાય છે. તો ગુણોત્તર $\frac{m'}{m}$ કેટલો થાય?

પેપ્ટીડોગ્લાયકેન શેમાં હાજર હોય છે?

નીચેનામાંથી કયો પ્રક્રિયક $HCHO$,$CH_3CHO$ અને $CH_3COCH_3$ સાથે અલગ રીતે પ્રક્રિયા કરે છે?

રુધિરમાં એન્ટિજન અને એન્ટિબોડીઝની આંતરક્રિયાના અભ્યાસને શું કહેવામાં આવે છે?

જો વિધેયો $f$ અને $g$ એ $x \in R$ માટે $f(x) = 3x - 4$ અને $g(x) = 2 + 3x$ દ્વારા વ્યાખ્યાયિત હોય, તો $g^{-1}(f^{-1}(5))$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo