એક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $20$ છે. $300 \ K$ તાપમાને $\Delta G^{\circ}$ નું મૂલ્ય શું હશે? (આપેલ છે: $R = 8 \times 10^{-3} \ kJ \ K^{-1} \ mol^{-1}$,$\ln(20) \approx 2.996$)

  • A
    $-5.527 \ kJ \ mol^{-1}$
  • B
    $-7.19 \ kJ \ mol^{-1}$
  • C
    $-1.663 \ kJ \ mol^{-1}$
  • D
    $-2.763 \ kJ \ mol^{-1}$

Explore More

Similar Questions

$298 \text{ K}$ તાપમાને પ્રક્રિયા $CH_4(g) + H_2(g) \rightarrow C_2H_6(g)$ માટે $\Delta G^\circ$ ની ગણતરી કરો, જ્યાં $K_p = 2 \times 10^{17}$ અને $R = 8.314 \text{ J K}^{-1} \text{mol}^{-1}$ છે.

$60^{\circ} C$ તાપમાને,ડાયનાઈટ્રોજન ટેટ્રોક્સાઈડ $50 \%$ વિયોજિત થાય છે. આ તાપમાને અને $1 \ atm$ દબાણે તેની પ્રમાણિત મુક્ત ઊર્જામાં થતો ફેરફાર શોધો. [ આપેલ છે: $\log 1.33 = 0.1239 ]$

સંતુલન અચળાંક $K$ અને $\Delta G^{\circ}$ ને સાંકળતું સૂત્ર લખો.

ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝના ફોસ્ફોરાયલેશન માટે $\Delta G^{\ominus}$ નું મૂલ્ય $13.8 \, kJ \, mol^{-1}$ છે. $298 \, K$ તાપમાને $K_{c}$ નું મૂલ્ય શોધો.

પ્રક્રિયા $A_{(g)} \rightarrow B_{(g)}$ માટે,$300 \ K$ અને $1 \ atm$ પર સંતુલન અચળાંકનું મૂલ્ય $100.0$ છે. $300 \ K$ અને $1 \ atm$ પર આ પ્રક્રિયા માટે $\Delta_{r}G^{\circ}$ નું મૂલ્ય $J \ mol^{-1}$ માં $-xR$ છે,જ્યાં $x$ એ ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) ($R = 8.31 \ J \ mol^{-1} K^{-1}$ અને $\ln 10 = 2.3$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo