દ્વિસંયોજક ધાતુનું તુલ્ય વજન $31.82$ છે. એક પરમાણુનું વજન કેટલું થાય?

  • A
    $63.64$
  • B
    $\frac{63.64}{6.02 \times 10^{23}}$
  • C
    $32.77 \times 6.02 \times 10^{23}$
  • D
    $63.64 \times 6.02 \times 10^{23}$

Explore More

Similar Questions

આ પ્રક્રિયામાં $H_3PO_4$ નું તુલ્ય વજન કેટલું છે? $Ca(OH)_2 + H_3PO_4 \to CaHPO_4 + 2H_2O$
$(Ca = 40, P = 31, O = 16)$

Difficult
View Solution

સંયોજન $C_6H_{12}O_6$ ના એક અણુનું દળ ......... થશે.

$1 \ g$ હાઇડ્રોજન $80 \ g$ બ્રોમિન સાથે સંયોજાય છે. $1 \ g$ કેલ્શિયમ (સંયોજકતા $= 2$) $4 \ g$ બ્રોમિન સાથે સંયોજાય છે. કેલ્શિયમનું તુલ્ય વજન કેટલું હશે?

પ્રવાહી ઇથેનોલની ઘનતા $0.929 \, g \, cm^{-3}$ છે. તો ઇથેનોલના એક મોલ અણુ દ્વારા રોકાતું કદ કેટલું થશે?

જો $0.228 \, g$ દ્વિબેઝિક એસિડના સિલ્વર ક્ષારને ગરમ કરતા $0.162 \, g$ સિલ્વરનો અવશેષ મળે,તો એસિડનું આણ્વીય દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo