પરમાણુ સંલયન (Nuclear fusion) નું ઉદાહરણ કયું છે?

  • A
    $U^{235}$ માંથી $Ba$ અને $Kr$ નું નિર્માણ
  • B
    $H$ માંથી $He$ નું નિર્માણ
  • C
    $U-235$ માંથી $Pu-235$ નું નિર્માણ
  • D
    હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી પાણીનું નિર્માણ

Explore More

Similar Questions

${ }_{92} U^{235}$ ન્યુક્લિયસ એક ન્યુટ્રોનનું શોષણ કરે છે અને ${ }_{54} X e^{139}$,${ }_{38} S r^{94}$ અને $X$ માં વિઘટન પામે છે. તો નીપજ $X$ શું હશે?

જો તારાના ગર્ભમાં રહેલા તમામ હિલિયમનું ઓક્સિજનમાં રૂપાંતરણ થાય,તો પ્રતિ ઓક્સિજન ન્યુક્લિયસ મુક્ત થતી ઊર્જા...........$MeV$ છે?
[$He$ નું દળ $= 4.0026 \, a.m.u., O$ નું દળ $= 15.9994 \, a.m.u.$]

તારાપુર ખાતેના અણુ વિદ્યુત મથકની ઉત્પાદન ક્ષમતા $200\, MW$ છે. આ મથક દ્વારા એક દિવસમાં ઉત્પન્ન થતી ઉર્જા કેટલી હશે?

$\alpha$-ક્ષયમાં,$\alpha$-કણની ગતિઊર્જા $48 \, MeV$ છે અને પ્રક્રિયાનું $Q$-મૂલ્ય $50 \, MeV$ છે. તો પિતૃ ન્યુક્લિયસનો દળ ક્રમાંક કેટલો હશે?

પરમાણુ રિએક્ટરમાં મોડરેટરનું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo