પિતાનું રુધિરજૂથ $AB$ છે અને માતાનું રુધિરજૂથ $O$ છે. બાળકમાં નીચેનામાંથી કયું રુધિરજૂથ હોઈ શકે?

  • A
    $A$ અથવા $B$
  • B
    માત્ર $A$
  • C
    $B$ અથવા $O$
  • D
    માત્ર $B$

Explore More

Similar Questions

દૂધનો સ્ત્રાવ અને દાઢીનો વિકાસ,બંને લક્ષણો કેવા છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :
યાદી-$I$યાદી-$II$
$A$. અપૂર્ણ પ્રભુતા$I$. મનુષ્યની ત્વચાનો રંગ
$B$. સહપ્રભાવિતા$II$. એન્ટિરાઇનમ ($Antirrhinum$ $sp.$) માં પુષ્પના રંગની આનુવંશિકતા
$C$. પ્લિયોટ્રોપી$III$. મનુષ્યમાં ફિનાઇલકીટોન્યુરિયા રોગ
$D$. બહુજનીનિક આનુવંશિકતા$IV$. $ABO$ રુધિરજૂથ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

કયા સંદર્ભમાં એપીસ્ટેટીક જનીન એ પ્રભાવી જનીનથી અલગ પડે છે?

ભિન્નતા એટલે .......

કઈ વનસ્પતિમાં સૌપ્રથમ ઘાતક જનીન (Lethal gene) જોવા મળ્યું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo