આકૃતિમાં એક ટેટ્રાહેડ્રોન (ચતુષ્ફલક) દર્શાવેલ છે,જેની દરેક બાજુનો અવરોધ $r$ છે. કોઈપણ બે શિરોબિંદુઓ વચ્ચેના સમતુલ્ય અવરોધને લગતું સાચું વિધાન પસંદ કરો.

  • A
    $R_{AB} = R_{BD} = R_{BC} = R_{CD} = R_{CA} = R_{AD}$
  • B
    $R_{AB} = R_{AC} = R_{AD} = R_{BD} = R_{BC} \ne R_{CD}$
  • C
    $R_{AB} = R_{AC} = R_{BC}$ અને $R_{CD} = R_{AD} = R_{BD}$
  • D
    $(A)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

છેડા $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?

આપેલ સર્કિટમાં,$a$ એક સ્વૈચ્છિક અચળાંક છે. $m$ નું મૂલ્ય જેના માટે સમતુલ્ય સર્કિટ અવરોધ ન્યૂનતમ હોય,તે $\sqrt{\frac{x}{2}}$ દ્વારા આપવામાં આવે છે. $x$ નું મૂલ્ય કેટલું છે?

ચાર સમાન અવરોધોને શ્રેણીમાં બેટરી સાથે જોડતા $20 \ W$ પાવરનો વ્યય થાય છે. જો આ જ અવરોધોને સમાંતર જોડવામાં આવે,તો કેટલો પાવર વ્યય થશે ($W$ માં)?

આપેલ પરિપથમાં $P$ અને $Q$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?

Difficult
View Solution

ત્રણ અવરોધોને જોડીને ત્રિકોણ $ABC$ ની બાજુઓ બનાવવામાં આવી છે. બાજુઓ $AB$,$BC$ અને $CA$ ના અવરોધો અનુક્રમે $40\,\Omega$,$60\,\Omega$ અને $100\,\Omega$ છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ $\Omega$ માં કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo