એક અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $30 \, cm$ છે. અરીસાની સામે વસ્તુનું સ્થાન શોધો જેથી પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં ત્રણ ગણું મળે.

  • A
    $40 \, cm$ અને $20 \, cm$
  • B
    $30 \, cm$ અને $10 \, cm$
  • C
    $60 \, cm$ અને $30 \, cm$
  • D
    $20 \, cm$ અને $10 \, cm$

Explore More

Similar Questions

$4.0 \, cm$ કદની એક વસ્તુને $15.0 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $25.0 \, cm$ અંતરે મૂકવામાં આવી છે. સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે અરીસાથી કેટલા અંતરે પડદો રાખવો જોઈએ? પ્રતિબિંબનો પ્રકાર અને કદ શોધો.

$20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $40\, cm$ ના અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. મળતું પ્રતિબિંબ કેવું હશે?

ગોલીય અરીસાના સંદર્ભમાં ઋણ મોટવણીનો અર્થ શું થાય છે?

બહિર્ગોળ અરીસા દ્વારા બનતું પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં માત્ર એક-તૃતીયાંશ છે. જો અરીસાની કેન્દ્રલંબાઈ $12 \, cm$ હોય,તો બનતું પ્રતિબિંબ ક્યાં હશે?

જો ગોલીય અરીસા વડે મળતા પ્રતિબિંબની મોટવણી $m$ ઋણ હોય,તો પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo