ઉપવલય $\frac{x^2}{16} + \frac{y^2}{b^2} = 1$ અને અતિવલય $\frac{x^2}{144} - \frac{y^2}{81} = \frac{1}{25}$ ના નાભિઓ એક જ છે. તો $b^2$ ની કિંમત શોધો.

  • A
    $9$
  • B
    $1$
  • C
    $5$
  • D
    $7$

Explore More

Similar Questions

જો બે રેખાઓના દિકગુણોત્તરો $3lm - 4ln + mn = 0$ અને $l + 2m + 3n = 0$ દ્વારા આપવામાં આવેલ હોય,તો રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો:

પ્લેટ ક્ષેત્રફળ $A$ અને અંતર $d$ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ડાયલેક્ટ્રિક પદાર્થોથી ભરવામાં આવે છે. ડાયલેક્ટ્રિક અચળાંકો અનુક્રમે $K_1$ અને $K_2$ છે. તો કેપેસીટન્સ કેટલું થશે?

પ્રક્રિયાના ........ ને પ્રાયોગિક રીતે નક્કી કરી શકાતું નથી.

સજીવોનું સંગઠન કયા સ્તરથી શરૂ થાય છે?

એક કાર $72 ~km/h$ ની ઝડપે ટેકરી તરફ જઈ રહી છે. કાર ટેકરીથી $1800 ~m$ ના અંતરે હોર્ન વગાડે છે. જો $10 ~s$ પછી પડઘો સંભળાય,તો ધ્વનિની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo