ઢળતા સમતલ પર પદાર્થને ઉપર તરફ ગતિ કરાવવા માટે જરૂરી બળ,પદાર્થને નીચે સરકતો અટકાવવા માટે જરૂરી બળ કરતાં બમણું છે. ઘર્ષણાંક $\mu$ છે. તો સમતલનો ઢાળ $\theta$ કેટલો હશે?

  • A
    $\tan^{-1}(\mu)$
  • B
    $\tan^{-1}(\mu/2)$
  • C
    $\tan^{-1}(2\mu)$
  • D
    $\tan^{-1}(3\mu)$

Explore More

Similar Questions

સમાન દળના બે બ્લોક $A$ અને $B$ શરૂઆતમાં ઢળતી સપાટી પર સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે સંપર્કમાં છે. ઢળતી સપાટી અને બ્લોક $A$ તથા $B$ વચ્ચેના ઘર્ષણાંક અનુક્રમે $\mu_1$ અને $\mu_2$ છે.

બરફનો એક ટુકડો $\theta=45^{\circ}$ ના ઢાળવાળા ખરબચડા સમતલ પર સરકતા, તેટલા જ લંબાઈના ઘર્ષણરહિત સમતલ પર સરકવા માટે લાગતા સમય કરતા બમણો સમય લે છે. બરફ અને ઢાળ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $\mu$ કેટલો હશે?

ઢાળવાળા રસ્તા પર વાહન લપસ્યા વગર પાર્ક કરી શકાય તે માટેની શરત વ્યાખ્યાયિત કરો.

એક પદાર્થને ઢળતા સમતલ પર ઉપરની તરફ ગતિ કરાવવા માટે જરૂરી બળ,તે પદાર્થને નીચે સરકતો અટકાવવા માટે જરૂરી બળ કરતાં બમણું છે. જો $\mu$ એ ઘર્ષણાંક હોય,તો સમતલનો સમક્ષિતિજ સાથેનો ખૂણો કેટલો હશે?

જ્યારે કોઈ પદાર્થને સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે રાખેલા લાંબા લીસા ઢળતા સમતલના તળિયેથી ફેંકવામાં આવે છે,ત્યારે તે સમતલ પર $x_{1}$ અંતર કાપી શકે છે. પરંતુ જ્યારે ઢાળ ઘટાડીને $30^{\circ}$ કરવામાં આવે અને તે જ પદાર્થને સમાન વેગથી ફેંકવામાં આવે,ત્યારે તે $x_{2}$ અંતર કાપી શકે છે. તો $x_{1}: x_{2}$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo