સ્પ્રિંગને ખેંચવા માટે જરૂરી બળ અંતર સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. જો આ પ્રયોગ અડધી લંબાઈની સ્પ્રિંગ સાથે કરવામાં આવે,તો રેખા $OA$:

  • A
    $F$-અક્ષ તરફ ખસશે
  • B
    $X$-અક્ષ તરફ ખસશે
  • C
    જેવી છે તેવી જ રહેશે
  • D
    લંબાઈમાં બમણી થશે

Explore More

Similar Questions

એક દ્રઢ આધાર પરથી લટકાવેલી સ્પ્રિંગના મુક્ત છેડે $m$ દળનો બ્લોક લટકાવવામાં આવે છે અને તેને ધીમેથી સંતુલન સ્થિતિમાં લાવવામાં આવે છે. ત્યારે સ્પ્રિંગમાં થતું વિસ્તરણ $d$ છે. જો તે જ બ્લોકને તે જ સ્પ્રિંગ સાથે જોડીને અચાનક મુક્ત કરવામાં આવે, તો મહત્તમ વિસ્તરણ કેટલું થશે? (બળ અચળાંક, $k$)

$10$ આંટા ધરાવતી એક સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $k$ છે. જો તેને બરાબર બે ભાગમાં કાપવામાં આવે,તો આ નવી સ્પ્રિંગો પૈકી દરેકનો સ્પ્રિંગ અચળાંક કેટલો થશે?

એક લાંબી સ્પ્રિંગને $2 \ cm$ ખેંચવામાં આવે છે અને તેની સ્થિતિ ઊર્જા $U$ છે. જો સ્પ્રિંગને $10 \ cm$ ખેંચવામાં આવે,તો તેની સ્થિતિ ઊર્જા કેટલી થશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2 \, kg$ અને $4 \, kg$ દળના બે બ્લોક એક લીસી સમક્ષિતિજ સપાટી પર $10 \, N$ ના બળ દ્વારા સમાન પ્રવેગથી ગતિ કરે છે. તો બે બ્લોક વચ્ચેનું સ્પ્રિંગ બળ .......... $N$ હશે (સ્પ્રિંગ દળરહિત છે).

એક સ્પ્રિંગનો બળ અચળાંક $K$ છે. જો તેનો અડધો ભાગ કાપી નાખવામાં આવે,તો બાકી રહેલી સ્પ્રિંગનો બળ અચળાંક કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo