કઠોળ વર્ગની વનસ્પતિઓની મૂળ ગંડિકાઓમાં જૈવિક નાઈટ્રોજન સ્થાપન દરમિયાન લેગહિમોગ્લોબિનનું કાર્ય શું છે?

  • A
    વાતાવરણીય $N_2$ નું $NH_3$ માં રૂપાંતર કરવું
  • B
    એમોનિયાનું નાઈટ્રાઈટમાં રૂપાંતર કરવું
  • C
    નાઈટ્રોજનેઝની પ્રવૃત્તિ માટે ઓક્સિજનનું વહન કરવું
  • D
    નાઈટ્રોજનેઝને ઓક્સિજનથી સુરક્ષિત રાખવું

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવો મુક્તાવસ્થામાં વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરે છે?

$Rhizobium$ બૅક્ટેરિયા કયા ઘટકનું સ્થાપન કરે છે?

કઠોળ વર્ગની વનસ્પતિઓની મૂળ ગંડિકાઓમાં લેગહિમોગ્લોબિનનું કાર્ય શું છે?

નીચેનામાંથી કયું તત્વ જૈવિક નાઈટ્રોજન સ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવે છે?

$N_2$ સ્થાપન એટલે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo