$p(x) = x^{2} + 6x + 9$ નો આલેખ $X$-અક્ષને $\ldots \ldots \ldots \ldots$ છે.

  • A
    બે ભિન્ન બિંદુઓમાં છેદે
  • B
    ત્રણ ભિન્ન બિંદુઓમાં છેદે
  • C
    સ્પર્શે
  • D
    છેદતું નથી

Explore More

Similar Questions

બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં: $t^{2}-3$ અને $2t^{4}+3t^{3}-2t^{2}-9t-12$.

Difficult
View Solution

$p(x) = x^{2} - x - 2$ નો આલેખ $X$-અક્ષને ક્યાં છેદે છે?

બહુપદી $p(x)$ માટે $y=p(x)$ નો આલેખ નીચે આપેલ છે. $p(x)$ ના શૂન્યોની સંખ્યા શોધો.

આપેલ આકૃતિ પરથી,બહુપદી $y = p(x)$ ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા શોધો:

$p(x) = 3 - 2x - x^2$ નો આલેખ દોરો અને આ બહુપદીના શૂન્યો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo