રેડિયોએક્ટિવ રેડોનનો અર્ધ-આયુષ્ય સમય $3.8 \ days$ છે. કેટલા સમયના અંતે રેડોનનો $1/20$ ભાગ અવિભંજિત રહેશે? ............ $days$ (આપેલ છે: $\log_{10}e = 0.4343$)

  • A
    $3.8$
  • B
    $16.5$
  • C
    $33$
  • D
    $76$

Explore More

Similar Questions

એક ફોટોનની ઉર્જા $3 \times 10^{-12} \ erg$ છે. તેની તરંગલંબાઇ $nm$ માં કેટલી હશે?
$(h = 6.62 \times 10^{-27} \ erg \cdot s; c = 3 \times 10^{10} \ cm/s)$

જ્યારે તરંગ માધ્યમમાં ગતિ કરે છે,ત્યારે કણનું સ્થાનાંતર $y = a \sin 2\pi (bt - cx)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a, b,$ અને $c$ અચળાંકો છે. કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતા બમણો હશે જો

પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

$x^2-3xy+y^2=0$ અને $x+y+1=0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

અહીં દર્શાવેલ સર્કિટમાં $8\,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર $2\,W$ છે. $3\,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર (વોટ એકમમાં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo