એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $15$ મિનિટ છે. $1$ કલાક પછી $50$ ગ્રામ પદાર્થમાંથી આ રેડિયોએક્ટિવ પદાર્થનો કેટલા ગ્રામ જથ્થો ક્ષય પામશે?

  • A
    $37.5$
  • B
    $25$
  • C
    $43.75$
  • D
    $46.875$

Explore More

Similar Questions

જો આઈસોટોપ $X$ નો અર્ધ-આયુષ્ય સમય $10 \ yr$ હોય,તો તેનો ક્ષય અચળાંક કેટલો થાય ($yr^{-1}$ માં)?

જો કોઈ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $5 \, {\text{વર્ષ}}$ હોય,તો $64 \, {\text{ગ્રામ}}$ પ્રારંભિક જથ્થામાંથી $15 \, {\text{વર્ષ}}$ પછી બાકી રહેલ પદાર્થનો કુલ જથ્થો ....... $\text{gm}$ હશે.

જો રેડિયોએક્ટિવ તત્વનો જથ્થો બમણો કરવામાં આવે,તો તેના પ્રતિ એકમ સમયના વિઘટનનો દર કેટલો થશે?

એક પ્રથમ ક્રમની ન્યુક્લિયર પ્રક્રિયા $45 \ minutes$ માં અડધી પૂર્ણ થાય છે. આ પ્રક્રિયાને $99.9\%$ પૂર્ણ થવા માટે કેટલો સમય ($hours$ માં) લાગશે?

$^{14}C$ નો અર્ધ-આયુષ્ય સમય આશરે $.........$ $\text{વર્ષ}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo