પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય (half-life period) નીચેનામાંથી કયું છે?

  • A
    $0.693 / t$
  • B
    $0.693 / K$
  • C
    $2.303 / t$
  • D
    $0.303 / K_1$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે $T_{50} = 10 \ min$ છે. જો શરૂઆતની સાંદ્રતા $10 \ mol \ L^{-1}$ હોય,તો $20 \ min$ પછીનો વેગ કેટલો હશે?

જો $99\%$ પ્રથમ ક્રમની પ્રક્રિયા $32$ મિનિટમાં પૂર્ણ થાય,તો $99.9\%$ પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલી મિનિટ લાગશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા $16 \ min$ માં $50 \%$ પૂર્ણ થાય છે. તો $87.5 \%$ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે ($min$ માં)?

સમીકરણ $2N_2O_5(g) \to 4NO_2(g) + O_2(g)$ મુજબ $N_2O_5$ નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બંધ પાત્રમાં પ્રક્રિયાની શરૂઆત થયા બાદ $30 \, \min$ ના અંતે કુલ દબાણ $305.5 \, mm \, Hg$ હોય અને સંપૂર્ણ વિઘટનના અંતે કુલ દબાણ $587.5 \, mm \, Hg$ જણાય,તો પ્રક્રિયાનો વેગઅચળાંક જણાવો.

એક રેડિયોએક્ટિવ પદાર્થનું વિઘટન એવી રીતે થાય છે કે $100 \ min$ પછી તેની સાંદ્રતા મૂળ સાંદ્રતાના $1/8$ ભાગની થઈ જાય છે. વેગ અચળાંક $(k)$ અને અર્ધ-આયુષ્ય સમય $(t_{1/2})$ ની ગણતરી કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo