કેલ્શિયમ અને ફોસ્ફરસના ચયાપચયના નિયમન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ..... દ્વારા સ્ત્રાવ પામે છે.

  • A
    સ્વાદુપિંડ
  • B
    થાયરોઈડ
  • C
    થાયમસ
  • D
    પેરાથાયરોઈડ

Explore More

Similar Questions

પેરાથોર્મોન શું પ્રેરે છે?

આપેલ ફ્લો ચાર્ટના આધારે અંતઃસ્ત્રાવ $X$ નું નામ જણાવો.

વિધાન $P$: પેરાથાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો સ્ટેરોઇડ પ્રકૃતિ ધરાવે છે.
વિધાન $Q$: સ્નાયુઓમાં ગ્લોબ્યુલર પ્રોટીન આવેલા હોય છે.

પેરાથોર્મોન શેનું નિયમન કરે છે?

નીચેનામાંથી કઈ અસરો પેરાથાઇરોઇડ હોર્મોન $(PTH)$ ની નથી?
$(a)$ અસ્થિ પુનઃશોષણ (bone resorption) ની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે
$(b)$ રુધિરમાં $Ca^{2+}$ નું સ્તર ઘટાડે છે
$(c)$ મૂત્રપિંડ નલિકાઓ દ્વારા $Ca^{2+}$ નું પુનઃશોષણ કરે છે
$(d)$ પાચિત ખોરાકમાંથી $Ca^{2+}$ ના શોષણને ઘટાડે છે
$(e)$ કાર્બોદિતોના ચયાપચયમાં વધારો કરે છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo