કયો અંતઃસ્ત્રાવ એડ્રિનલ કોર્ટેક્સમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ્સના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે?

  • A
    $FSH$
  • B
    $ACTH$
  • C
    કોર્ટિસોલ
  • D
    $LH$

Explore More

Similar Questions

$ACTH$ એ..... દ્વારા સ્ત્રાવ પામે છે.

અગ્ર પિટ્યુટરીનું બીજું નામ શું છે?

નીચેની આકૃતિ પિટયુટરી ગ્રંથિ અને હાયપોથેલેમસ સાથેના તેના સંબંધને દર્શાવે છે. $P, Q$ અને $R$ ને ઓળખો.

નીચેનામાંથી કોનો સ્ત્રાવ ન્યુરોસેક્રેટરી ચેતાક્ષો (nerve axons) ના નિયંત્રણ હેઠળ હોય છે?

$LH$ અને $FSH$ ને સામૂહિક રીતે ..... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo