એક કોઈલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $R$ છે. જો કોઈલનું ઇન્ડક્ટન્સ બમણું કરવામાં આવે અને $A.C.$ સપ્લાયની આવૃત્તિ પણ બમણી કરવામાં આવે,તો નવો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો થશે?

  • A
    $2 R$
  • B
    $8 R$
  • C
    $R/2$
  • D
    $4 R$

Explore More

Similar Questions

$f$ આવૃત્તિ ધરાવતો $a.c.$ પ્રવાહ માત્ર $L$ ઇન્ડક્ટન્સ ધરાવતી આદર્શ ચોક કોઈલ ધરાવતા પરિપથમાં વહે છે. જો $V_0$ અને $i_0$ અનુક્રમે વોલ્ટેજ અને પ્રવાહના મહત્તમ મૂલ્યો દર્શાવતા હોય,તો સ્ત્રોત દ્વારા ચોક કોઈલને આપવામાં આવતો સરેરાશ પાવર કેટલો હશે?

$100 \mu F$ નો કેપેસિટર $100 \text{ V}$, $50 \text{ Hz}$ ના $AC$ સપ્લાય સાથે જોડાયેલ છે. પ્રવાહનું rms મૂલ્ય કેટલું હશે ($\text{ A}$ માં)?

આપેલ આલેખ મુજબ,વક્ર $A$ અને વક્ર $B$ માટે સાચું નિરૂપણ પસંદ કરો. જ્યાં $X_{C} = A.C.$ સ્ત્રોત સાથે જોડાયેલ શુદ્ધ કેપેસિટિવ સર્કિટનો રિએક્ટન્સ,$X_{L} = A.C.$ સ્ત્રોત સાથે જોડાયેલ શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટનો રિએક્ટન્સ,$R = A.C.$ સ્ત્રોત સાથે જોડાયેલ શુદ્ધ અવરોધક સર્કિટનો અવરોધ,અને $Z = LCR$ શ્રેણી સર્કિટનો ઈમ્પીડન્સ છે.

અવરોધકને લાગુ પાડવામાં આવતા $AC$ વોલ્ટેજ સમજાવો અને તેને જરૂરી આલેખ સાથે સમજાવો.

$a.c.$ ના એક સંપૂર્ણ ચક્ર દરમિયાન આદર્શ ઇન્ડક્ટર અને આદર્શ કેપેસિટર સાથે સંકળાયેલ સરેરાશ પાવર અનુક્રમે કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo