એક પદાર્થનું પ્રારંભિક તાપમાન $80^{\circ}C$ છે. જો તેનું તાપમાન $5$ મિનિટમાં ઘટીને $64^{\circ}C$ અને $10$ મિનિટમાં $52^{\circ}C$ થાય,તો આસપાસનું તાપમાન ...... $^{\circ}C$ હશે.

  • A
    $26$
  • B
    $49$
  • C
    $35$
  • D
    $42$

Explore More

Similar Questions

એક પદાર્થ $5$ મિનિટમાં $70^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો થાય છે. $60^{\circ} C$ થી $30^{\circ} C$ સુધી ઠંડો થવા માટે લાગતો સમય ગણો. આસપાસનું તાપમાન $20^{\circ} C$ છે. ($min.$ માં)

ફોર્સ્ડ કન્વેક્શન (forced convection) ની સ્થિતિમાં ઠંડા પડતા પદાર્થમાંથી ઉષ્મા ગુમાવવાનો દર તેના $(A)$ ઉષ્મા ધારિતા $(B)$ સપાટીનું ક્ષેત્રફળ $(C)$ નિરપેક્ષ તાપમાન $(D)$ આસપાસના તાપમાન કરતા વધારાના તાપમાન ના પ્રમાણમાં હોય છે. નીચેનામાંથી કયું સાચું છે તે જણાવો:

એક પદાર્થ $75^{\circ}C$ થી $60^{\circ}C$ સુધી ઠંડો થવા માટે $10 \text{ મિનિટ}$ લે છે. તો તે $65^{\circ}C$ થી $55^{\circ}C$ સુધી ઠંડો થવા માટે કેટલો સમય લેશે?

એક સામાન્ય પદાર્થ $t$ મિનિટમાં $4 \theta$ થી $3 \theta$ સુધી ઠંડો થાય છે. પછીની $t$ મિનિટ પછી તે પદાર્થનું તાપમાન કેટલું હશે? (ન્યૂટનનો શીતલનનો નિયમ ધારો અને ઓરડાનું તાપમાન $\theta$ છે)

એક લટકાવેલા ગોળાની ઘનતા $d$ અને વિશિષ્ટ ઉષ્મા $s$ છે. ગોળાની ત્રિજ્યા $r$ છે. ગોળા અને પરિસર વચ્ચેનો તાપમાનનો તફાવત $(\Delta \theta)$ ઘણો ઓછો છે. જો પરિસરનું તાપમાન $\theta_0$ હોય,તો ગોળાના તાપમાનના ઘટાડાનો દર ....... થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo