પિટ્યુટરી ગ્રંથિનો મધ્ય ખંડ એક એવો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે જે ઘણી માછલીઓ,ઉભયજીવીઓ અને સરિસૃપોની ત્વચાને ઘેરી બનાવે છે. તે શું છે?

  • A
    એડ્રેનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન $(ACTH)$
  • B
    ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન $(FSH)$
  • C
    મેલાનોસાઇટ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન $(MSH)$
  • D
    લ્યુટિનાઇઝિંગ હોર્મોન $(LH)$

Explore More

Similar Questions

કયું અંતઃસ્ત્રાવ ગર્ભાશયના સંકોચન માટે જવાબદાર છે?

$ADH$ કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

$STH$ નો અતિસ્ત્રાવ ..... માં પરિણમે છે.

ડાયાબિટીસ ઇન્સિપિડસ કોના નિયંત્રણ હેઠળ છે?

નીચેની આકૃતિ પિટયુટરી ગ્રંથિ અને હાયપોથેલેમસ સાથેના તેના સંબંધને દર્શાવે છે. $P, Q$ અને $R$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo