એક પરમાણ્વિક વાયુની આંતરિક ઊર્જા 3 nRT છે. હિલીયમના એક મોલને 17 cm2 આડછેદવાળા નળાકારમાં રાખેલો છે. નળાકારને હલકા ઘર્ષણરહિત પિસ્ટન વડે બધ કરવામાં આવેલો છે. આ વાયુને 126 J ઉષ્મા પૂરી પાડીને હળવેકથી ગરમ કરવામાં આવે છે. જો તાપમાન 4°C જેટલું વધે તો પિસ્ટન _________ cm જેટલો ખસશે.
(વાતાવરણનું દબાણ = 105 Pa)

  • A
    14.5
  • B
    1.55
  • C
    15.5
  • D
    1.45

Explore More

Similar Questions

પરવલય $y^2+8x-2y+17=0$ ના નાભિલંબની લંબાઈ કેટલી છે?

એક વિખંડન પ્રક્રિયા ${}_{92}^{236}U \to {}^{117}X + {}^{117}Y + n + n$ માં,$X$ અને $Y$ ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા $8.5\, MeV$ છે,જ્યારે ${}^{236}U$ ની $7.6\, MeV$ છે. મુક્ત થતી કુલ ઉર્જા આશરે કેટલી હશે?

આપેલ પરિપથમાં,જો બિંદુ $C$ ને પૃથ્વી સાથે જોડવામાં આવે અને બિંદુ $A$ ને $+2000 \, V$ નું સ્થિતિમાન આપવામાં આવે,તો બિંદુ $B$ નું સ્થિતિમાન કેટલા વોલ્ટ $(V)$ હશે?

$Nostoc$ અને $Anabaena$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

એક બિલ્ડિંગમાં બે ઓવરહેડ પાણીની ટાંકીઓ છે, જેમાંથી દરેક સેન્સર $(S_1, S_2)$ સાથે જોડાયેલ છે. જ્યારે ટાંકીમાં પાણીનું સ્તર નિર્ધારિત મૂલ્યથી નીચે જાય ત્યારે સેન્સર $0$ થઈ જાય છે અને અન્યથા $1$ રહે છે. ભૂગર્ભ સ્ટોરેજ ટાંકીમાંથી આ ઓવરહેડ ટાંકીઓમાં પાણી પહોંચાડવા માટે એક સામાન્ય પંપનો ઉપયોગ થાય છે. નીચેનામાંથી કયો સર્કિટ પંપને $(P = 1)$ ત્યારે જ ચાલુ કરશે જ્યારે ઓછામાં ઓછી એક ટાંકીમાં પાણીનું સ્તર નિર્ધારિત મૂલ્યથી નીચે હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo