$m$ દળ ધરાવતો પદાર્થ $v$ વેગથી ગતિ કરતો હોય ત્યારે તેની ગતિઊર્જા $\frac{1}{2}mv^2$ હોય છે,જો

  • A
    પદાર્થ પ્રકાશના વેગ સાથે સરખાવી શકાય તેવા વેગથી ગતિ કરતો હોય
  • B
    પદાર્થ પ્રકાશના વેગની સરખામણીમાં નગણ્ય વેગથી ગતિ કરતો હોય
  • C
    પદાર્થ પ્રકાશના વેગ કરતાં વધુ વેગથી ગતિ કરતો હોય
  • D
    ઉપરનામાંથી કોઈ પણ વિધાન સાચું નથી

Explore More

Similar Questions

એક દોડતા માણસની ગતિઊર્જા તેના અડધા દળ ધરાવતા છોકરાની ગતિઊર્જા કરતા અડધી છે। માણસ તેની ઝડપમાં $1 \,ms^{-1}$ નો વધારો કરે છે અને ત્યારબાદ તેની ગતિઊર્જા છોકરાની ગતિઊર્જા જેટલી થાય છે। છોકરાની પ્રારંભિક ઝડપ કેટલી હશે?

અસમાન દળના બે પદાર્થોનું વેગમાન સમાન છે. કોની ગતિ-ઊર્જા વધુ હશે?

$1\, kg$ અને $2\, kg$ દળ ધરાવતા બે ઘન પદાર્થો $A$ અને $B$ સમાન રેખીય વેગમાન સાથે ગતિ કરી રહ્યા છે. તેમની ગતિઊર્જાનો ગુણોત્તર $(K.E.)_{A} : (K.E.)_{B}$ એ $\frac{A}{1}$ થશે,તો $A$ નું મૂલ્ય ..... થશે.

જો કોઈ પદાર્થની ગતિઊર્જામાં $22\%$ નો વધારો થાય,તો તેના વેગમાનમાં થતો વધારો ........... $\%$ હશે.

સીધી રેખામાં ગતિ કરતા પદાર્થની ગતિઊર્જા સમય સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. પદાર્થ પર લાગતું બળ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo