એક હોલની લંબાઈ,પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $7\, m$,$5\, m$ અને $4\, m$ છે. તેમાં $3\, m \times 2\, m$ માપના બે દરવાજા અને $2\, m \times 1\, m$ માપની ચાર બારીઓ છે. જો હોલની ચારેય દીવાલો અને છતને રંગવાનો દર ₹$200$ પ્રતિ $m^2$ હોય,તો કુલ ખર્ચ શોધો.

  • A
    $20200$
  • B
    $24200$
  • C
    $22200$
  • D
    $23200$

Explore More

Similar Questions

એક લંબઘન પાણીની ટાંકી $6 \,m$ લાંબી,$5 \,m$ પહોળી અને $4.5 \,m$ ઊંડી છે. તેમાં કેટલા લિટર પાણી સમાઈ શકે ($,l$ માં)? $(1 \,m^3 = 1000 \,l)$

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો અને તમારા જવાબનું સમર્થન કરો:
એક શંકુ,એક અર્ધગોલક અને એક નળાકાર સમાન પાયા પર આવેલા છે અને તેમની ઊંચાઈ સમાન છે. તેમના ઘનફળનો ગુણોત્તર $1: 2: 3$ છે.

$10\, m$ ઊંડા નળાકાર પાત્રની અંદરની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ $Rs. 2200$ થાય છે. જો રંગવાનો દર $Rs. 20$ પ્રતિ $m^2$ હોય,તો પાત્રની ક્ષમતા શોધો. ($, kl$ માં)

એક નળાકારની ત્રિજ્યા $10\, cm$ છે અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $440\, cm^{2}$ છે. તો તેની ઊંચાઈ $\ldots \ldots \ldots$ છે.

એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ $9856 \, cm^3$ છે. જો તેના પાયાનો વ્યાસ $28 \, cm$ હોય,તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ($, cm^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo