પૃથ્વીની સપાટી પર સેકન્ડ લોલકની લંબાઈ $1 \ m$ છે. ચંદ્ર પર સેકન્ડ લોલકની લંબાઈ કેટલી હશે?

  • A
    $1/6 \ m$
  • B
    $1/36 \ m$
  • C
    $6 \ m$
  • D
    $1/12 \ m$

Explore More

Similar Questions

સાદા લોલકની ગતિ ક્યારે સરળ આવર્ત ગતિ (Simple Harmonic Motion) હશે?

એક સાદા લોલકના ધાતુના ગોળાની સાપેક્ષ ઘનતા $5$ છે. આ લોલકનો આવર્તકાળ $10 \, s$ છે. જો ધાતુના ગોળાને પાણીમાં ડૂબાડવામાં આવે,તો નવો આવર્તકાળ $5 \sqrt{x} \, s$ થાય છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?

$l$ બાજુવાળો લાકડાનો સમઘન (લાકડાની ઘનતા $d$) $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં તેની ઉપરની અને નીચેની સપાટી સમક્ષિતિજ રહે તે રીતે તરે છે. જો સમઘનને થોડો નીચે દબાવીને મુક્ત કરવામાં આવે,તો તે $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. તો,$T$ બરાબર શું થાય?

એક સાદા લોલકનો કોણીય વેગ અને કંપવિસ્તાર અનુક્રમે $\omega$ અને $a$ છે. મધ્યમાન સ્થાનથી $X$ જેટલા સ્થાનાંતરે જો તેની ગતિઊર્જા $T$ અને સ્થિતિઊર્જા $V$ હોય,તો $T$ અને $V$ નો ગુણોત્તર કેટલો થાય?

$L$ લંબાઈનું એક સાદું લોલક ટ્રોલીની છત પરથી લટકાવેલું છે. ટ્રોલી $a$ પ્રવેગ સાથે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. સાદા લોલકના દોલનનો આવર્તકાળ કેટલો હશે? [$g$ એ ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo