ચોરસ બગીચા $ABCD$ ના વિકર્ણોની લંબાઈ $120\, m$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,બગીચાની બે વિરુદ્ધ બાજુઓ પર લઘુવૃત્તાંશના આકારના ફૂલના ક્યારા છે,જેનું કેન્દ્ર વિકર્ણોનું છેદબિંદુ છે. આ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ ($m^2$ માં)

  • A
    $1032$
  • B
    $2052$
  • C
    $2210$
  • D
    $3240$

Explore More

Similar Questions

$10\,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $40\,cm^2$ છે. તો તે વૃત્તાંશને અનુરૂપ ચાપની લંબાઈ $\ldots \ldots \ldots \ldots \,cm$ થાય.

$21\, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક ચાપ કેન્દ્ર આગળ $60^{\circ}$ નો ખૂણો આંતરે છે. શોધો:
$(i)$ ચાપની લંબાઈ
$(ii)$ ચાપ દ્વારા બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ
$(iii)$ અનુરૂપ જીવા દ્વારા બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ [$\pi = \frac{22}{7}$ લો]

આકૃતિમાં,એક ચોરસ $OABC$ એ ચતુર્થાંશ $OPBQ$ માં અંતર્ગત છે. જો $OA = 20 \, cm$ હોય,તો છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ($cm^2$ માં) ($\pi = 3.14$ નો ઉપયોગ કરો)

$5\, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો,જો તેની અનુરૂપ ચાપની લંબાઈ $3.5\, cm$ હોય. ($cm^2$ માં)

આકૃતિમાં દર્શાવેલ છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો,જો કેન્દ્ર $O$ વાળા બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ અનુક્રમે $7\, cm$ અને $14\, cm$ હોય અને $\angle AOC = 40^{\circ}$ હોય. [$\pi = \frac{22}{7}$ લો]

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo